Mukhy Samachar

News of Thursday, 14th September, 2017

બાગપતમાં મુસાફરો ભરેલી હોડી યમુના નદીમાં ઉંધી વળી જતા પ૦ ડુબ્યાઃ ૧૮ના મોત

   બાગપત : યુપીના બાગપત જિલ્લામાં યમુના નદીમાં એક હોડી ઉંધી વળી જતા ૧૮ના મોત થયા છેઃ હોડીમાં કુલ ૬૦ મુસાફરો હતા એમાંથી પ૦ ડુબ્યાઃ રાહત અને બચાવ કાર્ય શરૃઃ અત્યાર સુધીમાં ૧પ મૃતદેહો બહાર નીકળ્યાઃ અનેક લોકોને હોસ્પિટલમાં લઇ જવાયા

 (10:52 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો