Mukhy Samachar

News of Thursday, 14th September, 2017

દિલ્હીમાં રોજ ૬ બળાત્કાર અને ૧૦ બાળકીઓના અપહરણ થાય છે

   નવી દિલ્હી : દેશનુ પાટનગર મહિલાઓ માટે સુરક્ષિત નથીઃ દિલ્હીમાં રોજ ૬ મહિલાઓ રેપનો શિકાર બને છે આમાંથી બે કેસ સગીર હોય છે તો રોજ ૧૬થી વધુ બાળકોના અપહરણ થાય છે જેમાં ૧૦ બાળકી હોય છે.

 (10:52 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો