Samachar Business

News of Thursday, 14th September, 2017

બાજરીમાં સારા પાકની ધારણાએ વધતી વેચવાલીઃ ભાવમાં નરમાઇ

બાજરીમાં સારા પાકની ધારણાએ વધતી વેચવાલીઃ ભાવમાં નરમાઇ

   રાજકોટ, તા.૧૪ : રાજયમાં બાજરીના સારા પાકની ધારણા છે. બજારમાં વેચાવલીમાં વધારો થયો છે અને ભાવમાં દબાણ જોવા મળે છે. સારી કવોલિટીની બાજરીનો ભાવ ૨૩૦ થી ૨૪૦ વચ્ચે બોલાય રહ્યો છે. પણ મીડીયમ કવોલિટીમાં ૨૦૦ થી ૨૧૦ આસપાસ ભાવ હતા. જયારે બિલ્ટીમાં ૧૨૪૦ થી ૧૨૬૦ના ભાવ જોવા મળ્યા હતા. જાણકારોના માનવા મુજબ અગલમાં બાજરીના ભાવમાં નરમાઇનો માહોલ જોવા મળશે.

 (09:13 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS