Samachar Business

News of Thursday, 14th September, 2017

હીરોની સ્ટાઇલિસ્ટ બાઈક 'એકસ્ટ્રીમ ૨૦૦ એસ' લોન્ચ કરવાની તૈયારી

હીરોની સ્ટાઇલિસ્ટ બાઈક 'એકસ્ટ્રીમ ૨૦૦ એસ' લોન્ચ કરવાની તૈયારી

   રાજકોટ, તા.૧૪ : હોન્ડાથી અલગ થયા બાદ હીરો મોટરસાયકલ હીરો એકસ્ટ્રીમ ૨૦૦ એસ લોન્ચ કરવાની તૈયારીમાં છે. બાઇકને સટાઈલીસ્ટ લુક અપાયો છે. બાઈકની ડિઝાઇન ઍરોડાયનામિક જેવી છે. તેમાં ફ્યુલ ઈન્જેકશનના પ્રયોગથી સારી માઈલેજ મળવાની ધારણા છે. બાઇકમાં એલઇડી પાયલોટ લાઈટ, એલઇડી ઈફેકટ ટેલીલેમ્પ ડબલ ટન સીટ બોડી મડગાર્ડ રેડ પેટેન્ટ ફ્રન્ટ એલોય વહીલ સહિતની સ્ટાઈલ છે.

 (09:13 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS