Samachar Business

News of Thursday, 14th September, 2017

શ્યાઓમીનો ફૂલ સ્ક્રીન ડિસ્પ્લેવાળો એમઆઈ મિકસ-૨ સ્માર્ટફોન લોન્ચ

સ્માર્ટફોનમાં બે સીરામીક લેયર વચ્ચે મેટલિક ફ્રેમ

શ્યાઓમીનો ફૂલ સ્ક્રીન ડિસ્પ્લેવાળો એમઆઈ મિકસ-૨ સ્માર્ટફોન લોન્ચ

   રાજકોટ, તા.૧૪ : શ્યાઓમીનો એમઆઈ મિકસ - લોન્ચ થયો છે. ફોન હાલમાં ચીનમાં ઉતારાયો છે. ફોનની ડિસ્પ્લે ખાસ આકર્ષક બનાવાઈ છે. પહેલા લોન્ચ થયેલ ફોન કરતા વધુ ડિસ્પ્લે અપાઈ છે. સ્માર્ટફોનમાં સીરામીક અને મેટલનો ઉપયોગ કરાયો છે. બે સિરેમિક લેયર વચ્ચે મેટલિક ફ્રેમ અપાઈ છે. સંર્ટફોનમાં જીબી રેમ સીરામીક યુનિબૉડિ ડિઝાઇન અને સ્પેશિયલ કોટેડ રીમની સાથે તેનું સ્પેશિયલ એડિશન પણ આવે છે.

 (09:06 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS