Birthday

News of Thursday, 14th September, 2017

રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરિયાનો જન્મદિન

રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરિયાનો જન્મદિન

   રાજકોટ :. ગ્રામ્ય ૭૧ ના ભાજપના ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન મનોહરભાઈ બાબરિયાનો જન્મ તા. ૧૪ સપ્ટેમ્બર ૧૯૭૫ના દિવસે થયેલ. આજે ૪૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.એ. એલ.એલ.બી. સુધી ભણેલા છે. ધારાસભ્ય તરીકે બીજી વખત ચૂંટાયા છે. સમાજ સેવા, વાંચન, પ્રવાસ વગેરે તેમના શોખના વિષયો છે. કન્યા કેળવણી  અને   મહિલા  જાગૃતિ   માટે વિશેષ સક્રીય છે.

   ફોન નં. ૦૨૮૧-૨૩૮૭૫૧૭

   મો. ૯૪૨૭૨ ૨૦૩૯૬ - રાજકોટ

   

 (10:42 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS