News Flash

 

Aaj Na Shubh Divse

News of Thursday, 14th September, 2017

આજના શુભ દિવસે...1291

   એવું નથી કે જયારે કશું સૂઝતું નથી.

   ત્યારે પ્રાર્થના કરૃં છું

   પ્રાર્થના કરાતી નથી હોતી,

   આપ મેળે થતી હોય છે

   એમાં કોઇ પૂર્વનિર્ણય નથી હોતા.

   પ્રાર્થનાની યાત્રના નકશા નથી હોતા.

   શબ્દોમાંથી પ્રકટેલી પ્રાર્થનાનું ચરમ બિંદુ

   -મૌનના મહાસાગરમાં...

   -સુરેશ દલાલ

   વિનુભાઇ જગડા

   ઇન્દુબેન જગડા

   મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 (10:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS