News Flash

 

Aaj Na Shubh Divse

News of Tuesday, 13th December, 2016

આજના શુભ દિવસે...1107

   

   

      ઓશોએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તમે કંઇક કરો   ,    કશુંક સર્જન કરો   ,    કવિતા   ,    સંગીત   ,    વિવિધ આકૃતિઓ દોરો   ,    બગીચો ઉછેરો   ,    વૃક્ષો વાવો   ,    અને કંઇ  જ ન કરવું હોય તો હસતા રહો   ,    નાચો પણ કશુંક અભિવ્યકત કરો   ,    સર્જનાત્મક કરો   ,    કારણ કે ઇશ્વર  સર્જક છે અને સર્જક સાથે રહેવું તો એના સર્જનમાં ભાગીદાર બનો.

      વિનુભાઇ જગડા

      ઇન્દુબેન જગડા

      મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

   
 (05:30 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS