Samachar Rajkot

News of Wednesday, 13th September, 2017

વોર્ડ નં.૧૨માં નર્મદા યાત્રાનો ઠેર-ઠેર વિરોધ : શાસકોને રૂટ બદલાવાની ફરજ પડીઃ વિજય વાંકનો આક્ષેપ

      રાજકોટઃ રાજય સરકારનાં માર્ગદર્શન હેઠળ કોર્પોરેશન દ્વારા શહરેના તમામ વોર્ડમાં નર્મદાયાત્રા ફરી રહી છે.અનેક વિસ્તારમાં યાત્રા પુરી થઇ ગઇ છે.ગઇકાલનો આક્ષેપે વોર્ડ નં.૧૩માં ફરી રહેલ નર્મદા યાત્રામાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતોઃ આજે વોર્ડ નં.૧૨માં ફરી  રહેલ નર્મદા યાત્રાનો જય સરદાર ચોક, નંદનવન પાર્ક-૨ વિસ્તારમાં લોકો દ્વારા વિરોધ થતો જોવા મળતા યાત્રાનો રૂટ બદલાવવો પડયો હતો તેમ કોંગી કોર્પોરેટર વિજય વાંકે એક નિવેદનમાં જણાવ્યુ હતુ.

       

 (04:38 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS