Samachar Rajkot

News of Wednesday, 13th September, 2017

રૂડાની ૭૮૪ ફલેટની આવાસ યોજના અંગે ''રૂડા'' કચેરીમાં આજથી સ્પે. કાઉન્ટર : લોકોને તકલીફ નહી પડે : કલેકટર

   રૂડાની આવાસ યોજનાના ફોર્મ રપમી સુધી મળશે : ર તારીખ સુધી સ્વીકારાશે : આજથી રૂડામાં પણ ખાસ કાઉન્ટરો શરૂ કરાયા : લોકોને ફોર્મ લેવા-આપવા-ભરવા બાબતે કોઇ તકલીફ નહીં પડેઃ કલેકટરનો નિર્દેશ..

 (01:39 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS