Opinion Poll

 

Poll No.: 178 - Monday, 20th November, 2017

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો પસંદ કરતી વખતે ભાજપ તથા કોંગ્રેસે લાયકાત કરતાં જ્ઞાતિને વધુ મહત્‍વ આપ્‍યુ હોય તેવું આપને લાગે છે ?

81.01% - ૧૦૦ ટકા

16.16% - ફીફટી-ફીફટી

2.83% - કહી ન શકાય

Total Votes - 1590

 

Poll No.: 177 - Saturday, 11th November, 2017

ભૂતકાળમાં KHAM બાદ હવે કોંગ્રેસ PODAનું શસ્ત્ર અજમાવશે, જે મુજબ P- પાટીદાર, O- ઓબીસી, D- દલિત તથા A- આદિવાસી મતો અંકે કરવાનો પ્રયત્ન છે. ઉપરાંત સોફટ હિન્દુત્વ પણ અપનાવ્યું છે. આથી તેને ગુજરાત વિધાનસભામાં વધુ બેઠક મળશે તેવું આપને લાગે છે?

43.11% - હા

55.38% - ના

1.51% - કહી ન શકાય

Total Votes - 5562

 

Poll No.: 176 - Saturday, 4th November, 2017

ગુજરાતમાં છેલ્‍લા ૬ માસમાં ડેન્‍ગયુ, સ્‍વાઈનફલુ, ચિકનગૂનિયાના રોગચાળાથી મરનારાઓની સંખ્‍યામાં સતત વધારો થયો છે. તેમ છતાં વિધાનસભા ચૂંટણીમાં બહુમતિ મેળવવા મથતા ભાજપ, ક્રોંગ્રેસ સહિત પક્ષો પ્રજાના પાયાના પ્રશ્રનો પ્રત્‍યે બેદરકાર છે તેવું આપને લાગે છે.?

84.73% - હા

12.57% - ના

2.69% - કહી ન હકાય

Total Votes - 1670

 

Poll No.: 175 - Sunday, 29th October, 2017

૧૮ વર્ષ બાદ નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે ૧પ૧ પ્લસનો ટાર્ગેટ રાખ્યો છે આપના મત મુજબ ભાજપને કેટલી બેઠકો મળી શકે ?

27.93% - ૧પ૧ પ્લસ

27.49% - ૧૦૦ થી ૧રપ

44.57% - ૧૦૦ ની અંદર

Total Votes - 8431

 

Poll No.: 174 - Saturday, 21st October, 2017

હાર્દિક પટેલ, છોટુ વસાવા, અલ્પેશ ઠાકોર તથા જીજ્ઞેશ મેવાડા અમુક બેઠકો ઉપર કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ભાજપને હરાવવા સંમત થયા હોવાની ચર્ચા છે આ અંશત : ગઠબંધ ભાજપને ભારે પડી શકે તેવું આપને લાગે છે ?

48.02% - હા

50.22% - ના

1.77% - કહી ન શકાય

Total Votes - 6277

 

Poll No.: 173 - Saturday, 14th October, 2017

ઉમેદવારને બે જગ્યાએથી ચૂંટણી લડતા અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ તથા કેન્દ્ર સરકારને નોટિસ આપી છે.એક ઉમેદવાર એક બેઠક ઉપરથી જ ચૂંટણી લડી શકે તે બાબત સાથે આપ સંમત છો?

92.82% - હા

6.30% - ના

0.88% - કહી ન શકાય

Total Votes - 2047

 

Poll No.: 172 - Saturday, 7th October, 2017

ગુજરાત સરકારે પાટીદારોને રીઝવવા માટે બિન અનામત આયોગની રચના કરી છે, તથા તે માટે ૧૦૦૦ કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે આથી પાટીદારોનો પ્રશ્ન હલ થઇ જશે તેવું આપને લાગે છે ?

22.60% - હા

74.24% - ના

3.16% - કહી ન શકાય

Total Votes - 2911

 

Poll No.: 171 - Saturday, 30th September, 2017

પ૦ જેટલી ચીજો ઉપર GST ધટયા છતાં ગ્રાહકોને કોઈ લાભ થયો નથી.નાના વેપારીઓની મુંઝવણ વધી છે.હોલસેલ વેપારીઓ નવરા થઈ ગયા છે.બજારમાં મંદી આવી ગઈ છે. વિરોધપક્ષોના આ આક્ષેપો સાથે આપ સંમત છો?

73.46% - 100% સહમત

14.87% - 50 – 50%

11.67% - કહી ન શકાય

Total Votes - 2408

 

Poll No.: 170 - Monday, 25th September, 2017

નોટબંધી એ એક બિનજરૂરી રોમાંચ હતો. વિશ્વમાં ક્યાંય સફળ થઇ નથી. ભારતના પૂર્વ વડાપ્રધાન તથા વિદ્વાન અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહના આ મતંવ્ય સાથે આ સંમત છો ?

64.95% - હા

33.26% - ના

1.78% - કહી ન શકાય

Total Votes - 3364

 

Poll No.: 169 - Saturday, 16th September, 2017

પાટીદાર અનામત આંદોલન, નોટબંધી અને GST જેવા આ ત્રણ પ્રમુખ મુદાઓ આપને લાગે છે કે આગામી ચૂંટણીઓમાં નિર્ણાયક ભાગ ભજવશે?

68.66% - ચોક્કસપણે હા

8.63% - 50 - 50%

22.70% - જરાપણ નહી…

Total Votes - 3973

 

Poll No.: 168 - Saturday, 9th September, 2017

ભાજપ તથા ક્રોંગ્રેસથી નારાજ તેવા લોકોને આકર્ષવા માટે ગુજરાતમાં જન વિકલ્‍પ રૂપે ત્રીજો મોરચો આકાર લઈ રહયો છે. આ મોરચો કયા પક્ષ માટે નુકશાનકારક પૂરવાર થશે?

42.36% - ભાજપ

52.13% - ક્રોંગ્રેસ

5.51% - કહી ન શકાય

Total Votes - 2866

 
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS