NRI Samachar

News of Wednesday, 13th September, 2017

અમેરિકાના ન્‍યુજર્સીમાં ૧ સપ્‍ટેં.ના રોજ યોજાયો ‘‘વાર્ષિક સાધના કેમ્‍પ'': સાધુ વાસવાણી સેન્‍ટર કલોસ્‍ટર એન્‍ડ ઇસ્‍ટ બ્રન્‍સવીકના ઉપક્રમે કરાયેલા આયોજનનો ભાવિકોએ લાભ લીધો

અમેરિકાના ન્‍યુજર્સીમાં ૧ સપ્‍ટેં.ના રોજ યોજાયો ‘‘વાર્ષિક સાધના કેમ્‍પ'': સાધુ વાસવાણી સેન્‍ટર કલોસ્‍ટર એન્‍ડ ઇસ્‍ટ બ્રન્‍સવીકના ઉપક્રમે કરાયેલા આયોજનનો ભાવિકોએ લાભ લીધો

         (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકામાં સાધુવાસવાણી સેન્‍ટર કલોસ્‍ટર એન્‍ડ ઇસ્‍ટ બ્રન્‍સવીક ઓફ ન્‍યુજર્સીના ઉપક્રમે ૧ સપ્‍ટેં. ૨૦૧૭ના રોજ વાર્ષિક સાધના કેમ્‍પ યોજાઇ ગયો.

         ઉલ્લેખનીય છે કે બ્રિનસાંપ્ર દાપિક સાધુવાસવાણીજી ભારતીય આધ્‍યાત્‍મિક સંત દાદા વાસવાણી તરીકે પણ ઓળખાય છે કેમ્‍પની હાઇલાઇટ TVAsia ઉપર કોમ્‍યુનીટી રાઉન્‍ડ અપમાં જોવા મળશે તેવું TVAsia ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

          

 (09:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS