NRI Samachar

News of Wednesday, 13th September, 2017

‘‘લેટ અઝ ટોક એજ્‍યુકેશન, ડીશ્રપ્‍ટીંગ એજ્‍યુકેશન'': યુ.એસ.માં કૂપરટીનો ચેમ્‍બર ઓફ કોમર્સના ઉપક્રમે ૧૬ સપ્‍ટેં. શનિવારે વિનામૂલ્‍યે કરાયેલું આયોજનઃ પસંદગીની કોલેજમાં એડમિશન મેળવવા અંગે કન્‍સલ્‍ટન્‍ટ જસ્‍ટીન વોંગ માર્ગદર્શન આપશે

            કેલિફોર્નિયાઃ યુ.એસ.માં કૂપરટીનો ચેમ્‍બર ઓફ કોમર્સના ઉપક્રમે ૧૬ સપ્‍ટેં. ૨૦૧૭ શનિવારના રોજ ફ્રી ‘‘લેટ અઝ ટોક એજયુકેશન, ડીસરપ્‍ટીંગ એજ્‍યુકેશન'' વિષય ઉપર સંવાદનું આયોજન કરાયું છે.

            કૂપરટીનો રૂમ, કિવનલેન કોમ્‍યુનીટી સેન્‍ટર, ૧૦૧૮૫, એન. સ્‍ટેલિંગ રોડ, કૂપરટીનો, કેલિફોર્નિયા મુકામે યોજાનાર એજ્‍યુકેશન ટોકનો સમય બપોરે ૧ વાગ્‍યાથી ૩-૩૦ વાગ્‍યા સુધીનો રાખવામાં આવ્‍યો છે. જેમાં કોલેજ એડમિશન કન્‍સલ્‍ટન્‍ટ જસ્‍ટીન વોંગ પસંદગીની કોલેજમાં એડમિશન મેળવવા અંગે માર્ગદર્શન આપશે તેવું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 (09:07 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS