NRI Samachar

News of Tuesday, 12th September, 2017

યુ.એસ.માં ગણેશ પરિવાર ઓફ ન્‍યુજર્સીના ઉપક્રમે ઉમંગભેર ઉજવાઇ ગયેલો ગણેશ ચતુર્થી મહોત્‍સવઃ ૪ સપ્‍ટેં.ના રોજ યોજાયેલ ગણેશ વિસર્જન પ્રોગ્રામમાં સેંકડો ભાવિકો જોડાયા

યુ.એસ.માં ગણેશ પરિવાર ઓફ ન્‍યુજર્સીના ઉપક્રમે ઉમંગભેર ઉજવાઇ ગયેલો ગણેશ ચતુર્થી મહોત્‍સવઃ ૪ સપ્‍ટેં.ના રોજ યોજાયેલ ગણેશ વિસર્જન પ્રોગ્રામમાં સેંકડો ભાવિકો જોડાયા

          (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ગણેશ પરિવાર ઓફ ન્‍યુજર્સીના ઉપક્રમે ભારે ઉમંગ પૂર્વક ગણેશ ચતુર્થી ઉત્‍સવ ઉજવાયો હતો. બાદમાં ૪ સપ્‍ટેં. ૨૦૧૭ના રોજ પેસિક રિવર ખાતે ભાવભેર ગણેશ વિસર્જન કરાયું હતું. જેમાં સેંકડો ભાવિકો જોડાયા હતા. પ્રોગ્રામના સ્‍પોન્‍સર્સમાં TVAsiaનો પણ સમાવેશ થતો હતો.

         ગણેશ વિસર્જનની હાઇલાઇટસ TVAsiaના કોમ્‍યુનીટી રાઉન્‍ડ અપ પ્રોગ્રામમાં જોઇ શકાશે તેવું શ્રી સુરેશ મૈસુરીઆના ફોટો સૌજન્‍ય સાથે TVAsia ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

          

 (11:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS