Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

ઓગસ્ટમાં ઇંધણની માંગમાં 6 ટકાનું ગાબડું ;14 વર્ષનો સૌથી મોટો ઘટાડો

પૂરને કારણે મેન્યુફેકચરિંગ પ્રવૃત્તિ અટકતા માંગ ઘટી

ઓગસ્ટમાં ઇંધણની માંગમાં 6 ટકાનું  ગાબડું ;14 વર્ષનો સૌથી મોટો ઘટાડો

   ઓગસ્ટ મહિનામાં ઇંધણની માંગમાં ગત વર્ષની તુલનાએ ટકાથી વધુનો ઘટાડો થયો છે જે છેલ્લા 14 વર્ષનો સૌથી મોટો માસિક ઘટાડો છે પેટ્રોલિયમ મંત્રાલયના આંકડા મુજબ ઓગસ્ટ-2017માં ઇંધણની માંગ પેટ્રોલિયમ મંત્રાલયના આંકડાઓ મુજબ ઓગસ્ટ 2017 માં ઓગસ્ટ મહિનામાં તેલની માંગ 1.57 કરોડ ટન થઇ હતી જે ગયા વર્ષે ઓગસ્ટ કરતા 6.1 ટકા ઓછી હતી. માગમાં થયેલ ઘટાડો છેલ્લા 14 વર્ષનો સૌથી વધુ છે.હેવાલ મુજબ દેશના કેટલાક ભાગોમાં પૂરને કારણે મેન્યુફેકચરિંગ પ્રવૃત્તિમાં ઘટાડો થયો હોવાના કારણે તેલની માંગમાં ઘટાડો થયો છે 

 (10:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો