Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

મર્સીડીઝની 17 કરોડની ફોર્મ્યુલા વન ટાઈપ કાર લોન્ચ:350 કી,મી,ની સ્પીડ

મર્સીડીઝની  17 કરોડની ફોર્મ્યુલા વન  ટાઈપ કાર લોન્ચ:350 કી,મી,ની સ્પીડ

   લક્ઝરી વાહન ઉત્પાદક કંપની મર્સીડીઝ બેંજે પોતાની ફોર્મ્યુલા વન ટાઈપ કાર 'મર્સીડીઝ એએમજી પ્રોજેક્ટ વન 'લોન્ચ કરી છે જેની કિંમત જર્મનીમાં 27,2 ડોલર (અંદાજે 17,41 લાખ ) છે,અંદાજે 1000 એચપીની તાકાત આપનાર ટુ સિટર કારની મહત્તમ સ્પીડ પ્રતિ કલાક 35 કિલોમીટર છે મર્સીડીઝ બેંજે એમ પણ કહ્યું હતું કે કારના માત્ર 275 મોડલ બનાવશે

 (10:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો