Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

વેપાર વધારવા માટે 5 વર્ષમાં 1 લાખ કરોડનું રોકાણ કરશે ભારત પેટ્રોલિયમ

રિફાઇનિંગ શ્રમતા વધારીને 1,55 કરોડ મેટ્રિક ટન (પ્રતિ વર્ષ )કરશે

વેપાર વધારવા માટે 5 વર્ષમાં 1 લાખ કરોડનું રોકાણ કરશે ભારત પેટ્રોલિયમ

   ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ ) જણાવ્યું હતું કે કંપની વેપારને વધારવા માટે આવતા પાંચ વર્ષોમાં 1,08 લાખ કરોડનું રોકાણ કરશે કંપની પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં પોતાનો વેપાર વધારવા માટે 45 હજાર કરોડનું રોકાણ કરશે અને પોતાની રિફાઇનિંગ શ્રમતા વધારીને 1,55 કરોડ મેટ્રિક ટન (પ્રતિ વર્ષ )કરશે અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીને તાજેતરમાં 'મહારત્ન 'નો દરજ્જો મળ્યો છે

 (10:09 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો