Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

સર્વિસ ચાર્જને પણ ટેક્સના દાયરામાં લાવવા વિચારણા

હોટલો અને રેસ્ટોરાંઓની મનમાની પર લગામ લગાવવાની તૈયારી

    સરકારની કેટલીય સૂચનાઓ બાદ પણ હોટલ અને રેસ્ટોરાં સર્વિસ ચાર્જ વસૂલી રહ્યાં છે ત્યારે હવે સરકારે હોટલો અને રેસ્ટોરાંઓની મનમાની પર લગામ લગાવવાની તૈયારી કરી છે. જેના માટે સરકાર સર્વિસ ચાર્જને પણ ટેક્સના દાયરામાં લાવવા પર વિચાર કરી રહ્યું છે. હકીકતમાં નેશનલ કન્ઝૂમર હેલ્પલાઇન પર કેટલીક એવી ફરિયાદો આવી હતી જેને પગલે સરકાર સતર્ક બની છે 

 (10:06 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો