Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

શિન્ઝો- તેમના પત્નીને રિવફ્રન્ટ પર બેસાડાયા

                                        અમદાવાદ,તા. ૧૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરાવ્યા બાદ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબેને આશ્રમની પાછળના ભાગે રિવરફ્રન્ટના કિનારે લઇ ગયા હતા. મોદીએ બંને મહાનુભાવોને થોડીવાર માટે રિવરફ્ન્ટ પર ખુરશીમાં બેસાડી તેમની સાથે વાર્તાલાપ કરી રિવરફ્રન્ટ સહિતના ઇતિહાસની વાત કરી હતી. પહેલાં મોદીએ આશ્રમની પાછળ આવેલા એક ચબૂતરાને બતાવી શિન્ઝો અને તેમના પત્નીને તેની ભારતીય પરંપરા અને સંસ્કૃતિનો પરિચય સમજાવ્યો હતો.

 (07:22 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો