Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

સનસનીખેજ ખુલાસોઃ રામ રહીમના ડેરાના ૧૦,૦૦૦ ટેકેદારોનાં સામૂહિક આપઘાત કરાવવાની હતી તૈયારીઃ 'કુર્બાની' આપવાનું ષડયંત્ર ઘડાયું'તું

   ચંડીગઢઃ ડેરા સચ્ચા સોદામાંથી અવનવી વિગતો બહાર આવી રહી છેઃ એક ખુલાસો થયો છે કે,રામ રહીમ જેલ ગયા બાદ હજારો ડેરા, સમર્થકોને 'કુર્બાની' આપવાનું ષડયંત્ર ઘડાયુ હતું: ડેરામાં સર્ચ ઓપરેશન દરમ્યાન ફોર્મ જપ્ત થયા છે જેની સંખ્યા ૧૦,૦૦૦ ની છેઃ ડેરા દ્વારા મોટાપાયે કુર્બાની ટૂકડી તૈયાર કરાઇ હતીઃ ફોર્મમાં અરજી કરનાર તરફથી લખાયુ છે કે તે ડેરા માટે જીવનનું બલિદાન આપે છે અને તેનો પરિવાર કોઇ કલેઇમ નહિ કરે.

 (04:43 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો