Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

બાંગ્‍લાદેશી મુસ્‍લિમો અને રોહિંગ્‍યા મુસ્‍લિમોને પાછા મોકલવા જોઈએ : પ્રવિણ તોગડીયા

<br /> બાંગ્‍લાદેશી મુસ્‍લિમો અને રોહિંગ્‍યા મુસ્‍લિમોને પાછા મોકલવા જોઈએ : પ્રવિણ તોગડીયા

      નવી દિલ્‍હી : વિશ્વ હિન્‍દુ પરિષદના નેતા પ્રવિણ તોગડીયાએ રોહિંગ્‍યા મુસ્‍લિમો અંગે નિવેદન આપતા કહ્યું હતું કે તેઓને બાંગ્‍લાદેશ પાછા મોકલવા જોઈએ. દેશમાં બનતી આતંકવાદી અને ગુનાઈત પ્રવૃતિમાં તેઓની સંડોવણી હોવાથી બાંગ્‍લાદેશી મુસ્‍લિમો અને રોહિંગ્‍યા મુસ્‍લિમોને પાછા મોકલવા જોઈએ.

       

 (01:48 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો