Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

આજથી કુલભૂષણ જાદવ કેસનો આંતરરાષ્ટ્રીય અદાલતમાં ફરી પ્રારંભ

<br /> આજથી કુલભૂષણ જાદવ કેસનો આંતરરાષ્ટ્રીય અદાલતમાં ફરી પ્રારંભ

      પાકિસ્તાનના આંતરીક બાબતોના પ્રધાન અશન ઈકબાલનો બળડાટ : ચીન - પાકિસ્તાન ઈકોનોમીક કોરીડોરમાં ભારત ભોગફોડ કરવા માગે છે ભારતના કુલભૂષણ જાદવને જાસુસી - આતંકી પ્રવૃતિના બહાના હેઠળ પાકિસ્તાનની મિલીટ્રી કોર્ટે ૪૭ વર્ષના જાદવને જાસુસી - ભાંગફોડ સબબ ફાંસીની સજા કરી હતી : આંતરરાષ્ટ્રીય અદાલતમાં ભારતે પડકારેલ છે : પાકિસ્તાનની શેખી, અમે લડી લેશું : ભારતે જો કે સ્પષ્ટ કહેલ કે કુલભુષણ જાદવ ભારતીય નેવીમાંથી નિવૃત થઈ ઈરાનમાં બિઝનેસ કરતો હતો અને તેનું અપહરણ કરી ખોટા આરોપો હેઠળ ફાંસી અપાયેલ છે : ૨૦૧૬ના માર્ચમાં જાદવને પકડવામાં આવેલ : ભારતે યુનોની સર્વોચ્ચ અદાલતમાં આ કેસને પડકારેલ અને અદાલતે આ કેસનો ચુકાદો ન આવે તયં સુધી કુલભૂષણ જાદવની સજાનો અમલ નહિં કરવા આદેશ આપેલ. ભાજપે કુલભૂષણને છોડાવી લેવાશે અને તેની મુકિત માટે તમામ પ્રયાસો કરાશે તેવી ખાત્રી આપી છે.

 (01:37 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો