Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

ચીન ઢીલુ પડ્યુ : ડોકલામ પછી હવે બ્રહ્મપુત્રા - કૈલાશ અંગે ચર્ચાના સંકેત

<br /> ચીન ઢીલુ પડ્યુ : ડોકલામ પછી હવે બ્રહ્મપુત્રા - કૈલાશ અંગે ચર્ચાના સંકેત

      ભારત - ચીન વચ્ચે ડોકલામ વિવાદ ૨ll મહિને સમાપ્ત થયો : ભારતે સતત મક્કમ વલણ દાખવેલ. ભારત - ચીન વચ્ચે ૩૪૮૮ કિ. મી. લાંબી સરહદ છે. ચીને તાજેતરમાં ૧૨ સપ્ટેમ્બરે કહેલ કે હાલતુર્ત બ્રહ્મપુત્રા નદીના જળાન આંકડાની ભારત સાથે આપ-લે કરશે નહીં પરંતુ પવિત્ર હિન્દુ તીર્થ કૈલાશ - માનસરોવરની યાત્રા માટે સિક્કિમમાં નાથુલા માર્ગ ફરી ખોલવા માટે વાતચીત કરવા તૈયાર છે. જો કે દ્વિપક્ષીય પ્રણાલી મુજબ ચીન પાસેથી ૧૫ મે - ૧૫ જૂન પછી પૂરની સીઝન દરમિયાન સતત જ અને બ્રહ્મપુત્રા નદીઓના જળસ્તરના આંકડા એકબીજાને અપાય તેવી આશા છે. ચીને એવુ દર્શાવ્યુ છે કે ડોકલામ વિવાદ પત્યા પછી હવે બ્રહ્મપુત્રાથી છોડવામાં આવેલા પાણીના આકડા અને કૈલાશ માનસરોવર જવા માટે રસ્તો ફરી ખોલવા તૈયાર છે.

 (01:36 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો