Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

અમેરીકાને એવું દર્દ આપશું જે પહેલા કયારેય મહેસુસ ન કર્યું હોય

ઉત્તર કોરિયા અમેરીકાને ધમકી ઉપર ધમકી ઠપકાર્યે રાખે છે

અમેરીકાને એવું દર્દ આપશું જે પહેલા કયારેય મહેસુસ ન કર્યું હોય

   અમેરીકી પ્રસ્તાવના આધારે યુનોની સુરક્ષા પરીષદ દ્વારા લગાવેલા પ્રતિબંધો મામલે ઉત્તર કોરિયાએ જણાવ્યું કે, તે અમેરીકાને એવો ત્રાસ દેશે જે તેને પહેલા કયારેય મહેસુસ નહીં કર્યું હોય : અમેરીકા ઉપર રાજનૈતિક, આર્થિક અને સૈન્ય અથડામણ વધારવાના આરોપ લગાવતા યુનોમાં ઉત્તર કોરિયાઈ રાજદૂત હૈન તાઈ સોંગે પ્રતિબંધોને ખારિજ કર્યા

 (01:35 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો