Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

ટ્રમ્પે ઉત્તર કોરિયા સામે યુએન પ્રતિબંધને બહુ નાનુ પગલુ ગણાવ્યું

<br /> ટ્રમ્પે ઉત્તર કોરિયા સામે યુએન પ્રતિબંધને બહુ નાનુ પગલુ ગણાવ્યું

      

       

       

      

      સંયુકત રાષ્ટ્ર દ્વારા ઉત્તર કોરિયા ઉપર લગાવેલ નવા પ્રતિબંધો મામલે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેમના પરમાણું કાર્યક્રમ માટે જે પગલા લેવાના છે તેની સરખામણી આ બહુ નાનુ પગલુ છે : ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, તેમને પ્રતિબંધોની અસરની તો ખબર નથી પણ પ્રતિબંધ -પ્રસ્તાવ બધાની સંમતીથી પાસ થયો એ સારી વાત છે

       

 (01:35 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો