Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

પ્રોપર્ટી પાછી મળી ગઇ

પ્રોપર્ટી પાછી મળી ગઇ

   દિલીપકુમાર અને સાયરાબાનુને તેમની પાલી હિલની વિવાદાસ્પદ પ્રોપર્ટી પાછી મળી ગઇ છે. આ પ્રોપર્ટી એક રિયલ એસ્ટેટ કંપનીના કબજામાં હતી. દાયકાના કાનુની જંગ પછી ગઇકાલે પોલીસની હાજરીમાં સાયરાબાનુને ચાવી પાછી સોંપવામાં આવી હતી. સાયરાબાનુએ આ પ્રોપર્ટીના દાદરા પર બેસીને ફોટો પણ પડાવ્યો હતો.

 (10:55 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો