Mukhy Samachar

News of Wednesday, 13th September, 2017

૧૪ વર્ષની સ્ટુડન્ટનો મર્યાદા ભંગ કરનારા પ્રિન્સીપાલની ધરપકડ

   ભોપાલ તા. ૧૩ :.. મધ્ય પ્રદેશના સીહોરમાં આઠમા ધોરણની ૧૪ વર્ષની સ્ટુડન્ટના કહેવાતા મર્યાદાભંગ બદલ ટિળક મીડલ સ્કુલના ૪પ વર્ષના પ્રિન્સીપાલની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી. મર્યાદા ભંગની ઘટના પછી સ્ટુડન્ટના પેરન્ટસે પ્રિન્સીપાલને મારઝૂડ પણ કરી હતી.

   પ્રિન્સીપાલે બચાવ કરતાં જણાવ્યું હતું કે 'એ ટીનેજર સ્ટુડન્ટના પુસ્તકમાં લવ-લેટર મળ્યા બાદ મેં તેને ઠપકો આપ્યો હતો. ત્યાર પછી એ બાબતની જાણ તેના પેરન્ટસને કરી હતી, પરંતુ પેરન્ટસે મને મારઝૂડ કરી હતી.'

 (10:55 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો