Mukhy Samachar
rss-feed-icon
Bullet

‘‘બોડી ટોક'': યુ.એસ.માં રિવાયર કોમ્‍યુનીટી, બે એરિયા સાઉથ એશિયન નેટવર્ક ઓફ થેરાપિસ્‍ટસ, તથા ઇન્‍ડિયન કોમ્‍યુનીટી સેન્‍ટરના ઉપક્રમે કરાયેલું આયોજનઃ ICC મિલ્‍પીટાસ કેલિફોર્નિયા મુકામે ૧૬ સપ્‍ટેં. શનિવારે યોજાનારા વર્કશોપમાં ICC મેમ્‍બર્સ માટે વિનામૂલ્‍યે પ્રવેશઃ મહિલાઓને આત્‍મવિશ્વાસ સાથે બોડી ઇમેજ અંગે માર્ગદર્શન અપાશે (09:08 pm IST)

Bullet

DACA રદ કરવાના નિર્ણયને યોગ્‍ય ગણાવતા રિપબ્‍લીકન જોહનના મંતવ્‍યનો જડબાતોડ જવાબ આપતા કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલ : બાળપણથી અમેરિકામાં સ્‍થાયી થયેલા વિદેશીઓએ રોજી છીનવવાનું નહીં પરંતુ રોજગારીના નિર્માણનું કામ કર્યુ છે : ગેરકાયદે ઇમીગ્રન્‍ટસ ગણાતાં આ વિદેશીઓ દ્વારા ચુકવાતા ટેકસનું પુરૂ વળતર મેળવવાનો પણ તેઓ હકક ધરાવતા નથી (09:09 pm IST)

Bullet

અમેરિકાના ફલોરિડામાં ઇરમા વાવાઝોડાથી ત્રસ્‍ત ભારતીયોની વહારે એટલાન્‍ટા સ્‍થિત દેશબાંધવોઃ સ્‍થળાંતર કરી એટલાન્‍ટા આવેલા ભારતીય પરિવારોને આશ્રય તથા ભોજન આપવા ગુજરાતી સમાજ સહિત તમામ મંદિરોએ દ્વાર ખુલ્લા મુકી દીધાઃ સેંકડો વોલન્‍ટીયર્સ દ્વારા વેજીટેરીયન ફુડ,દુધ,પાણી, દવા સહિત તમામ પ્રકારની મદદ માટે ૨૪ કલાકની રાઉન્‍ડ ધ કલોક સેવાઃ જય હો... (11:52 pm IST)

 
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS