Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

રાજ્યમાં નવી બે સૈનિક શાળાને મંજૂરી ;વેરાવળ અને દક્ષિણ ગુજરાતમાં સ્કૂલ બનાવાશે

   અમદાવાદ :રાજ્યમાં નવી સૈનિક શાળાને મંજૂરી અપાઈ છે કેબિનેટની મળેલ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.જે  2 નવી સૈનિક શાળાઓ બનાવવામાં આવશે.તેમાં દક્ષિણ ગુજરાત અને વેરાવળમાં 1-1 નવી સૈનિક સ્કૂલને મંજૂરી મળી છે અત્રે ઉલ્લખનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં એક સૈનિક સ્કૂલ હતી. જે જામનગરમાં આવેલી છે.

 (10:08 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS