Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

૨૦ થી ૨૪ સપ્‍ટેમ્‍બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભાજપની સેન્‍સ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે

   રાજકોટ શહેરમાં ત્રણ બેઠકો માટે કચ્‍છના પૂર્વ સાંસદ અને રાજકોટ શહેર શહેર સંગઠન પ્રભારી પુષ્‍પદાનભાઈ ગઢવી, પૂર્વ સાંસદ ભાવનાબેન દવે અને વિનોદભાઈ ચાવડા (એમ.પી., કચ્‍છ) નિરીક્ષક તરીકે જાહેર : જો કે પુષ્‍પદાનભાઈ ગઢવીના બદલે અન્‍ય કોઈનું નામ જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવના : ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ મોરબી જિલ્લામાં તેમજ ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા અને ફાયનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી ભાવનગર શહેર - જિલ્લાના પ્રભારીઓ જાહેર

    

 (04:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS