Samachar Gujarat

News of Wednesday, 13th September, 2017

પૂર્વ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ મહેસાણાની અચાનક મુલાકાતે : સર્કિટ હાઉસમાં ભાજપ આગેવાનો સાથે બંધબારણે બેઠકઃ રાજકારણમાં ગરમાવો

પૂર્વ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ મહેસાણાની અચાનક મુલાકાતે : સર્કિટ હાઉસમાં ભાજપ આગેવાનો સાથે બંધબારણે બેઠકઃ રાજકારણમાં ગરમાવો

   રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે મહેસાણાની ઓચિંતી મુલાકાત લીધી હતી. સીમંધર મંદિરમાં પધારેલા પદ્મસાગર સૂરી મહારાજ સાહેબના પહેલા દર્શન કર્યા હતા. બાદમાં સર્કિટ હાઉસમાં ભાજપના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આનંદીબેનની ઓચિંતી મુલાકાતને લઈને સ્‍થાનિક રાજકારણમાં રાજકીય ગરમાવો આવ્‍યો હતો. ભૂતપૂર્વ મુખ્‍યપ્રધાને બંધ બારણે ભાજપ આગેવાનો સાથે બેઠક કરી હતી.

 (01:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS