Samachar Business

News of Wednesday, 13th September, 2017

હ્યુન્‍ડાઈનું એક્‍સેન્‍ટ પ્રાઈમનું સીએનજી મોડલ લોન્‍ચ કરાયુઃકી.૫.૯૩ લાખ

હ્યુન્‍ડાઈનું એક્‍સેન્‍ટ પ્રાઈમનું સીએનજી મોડલ લોન્‍ચ કરાયુઃકી.૫.૯૩ લાખ

   નવી દિલ્‍હી, તા.૧૩ : હ્યુન્‍ડાઇ મોટર ઇન્‍ડિયાએ પોતાની કાર એક્‍સેન્‍ટ પ્રાઈમનું સીએનજી વર્ઝન લોન્‍ચ કર્યું છે. જેની પ્રારંભિક કિંમત ૫.૯૩ લાખ (દિલ્‍હી શોરૂમ)રાખી છે. કંપનીના મુજબ સીએનજીથી ચાલતી એક્‍સેન્‍ટ પ્રાઈમના બે મોડલની કિંમત ક્રમશ ૫.૯૫ લાખ અને ૬.૧૨ લાખ રાખી છે.

 (09:35 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS