Samachar Sports

News of Sunday, 13th August, 2017

સીતા ને માં નહીં લખવા પર ટ્રોલ થયો ભારતીય બોલર મોહંમદ શમી

સીતા ને માં નહીં લખવા પર ટ્રોલ થયો ભારતીય બોલર મોહંમદ શમી

      ભારતીય ખેલાડીઓ સાથે અશોક વાટિકા (શ્રીલંકા )ની તસ્વીર શોશ્યલ મીડિયા પર શેયર કરીને કૈપશનમાં હિન્દૂ દેવી સીતાની સાથે 'માં 'શબ્દ નહિ લખવા પર લોકોએ બોલર મોહંમદ શમીને ટ્રોલ કર્યો હતો એક યુઝર્સે ટ્વીટ કર્યું કે તમારે સીતા ને બદલે માં સીતા કહેવું જોઈએ,તેનું ધ્યાન રાખો,તમે સાચા ભારતીય છો તેમાં કોઈ શંકા નથી

       

 (01:15 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS