Samachar Sports

News of Sunday, 13th August, 2017

ધોનીએ 2,91 સેકન્ડમાં પુરી કરી 20 મીટરની રેસ :પાસ કર્યો ફિટનેસ ટેસ્ટ

ધોનીએ 2,91 સેકન્ડમાં પુરી કરી 20 મીટરની રેસ :પાસ કર્યો ફિટનેસ ટેસ્ટ

   ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધીમીએ શોશ્યલ મીડિયા પર એક તસ્વીર  શેયર કરીને જણાવ્યું હતું કે તેઓએ બેંગલુરુમાં આયોજિત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી 9એનસીએ )ના ફિટનેસ કેમ્પમાં 20 મિત્ર રેસ માત્ર 2,91 સેકન્ડમાં પુરી કરી છે તેની સાથે ધોનીએ લખ્યું કે એણસીણા તમામ ટેસ્ટ પુરા ,2,91 સેકન્ડમાં પુરી કરી 20 મિત્ર રેસ,આ સમય હેવી લંચનો છે

 (12:43 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS