Samachar Sports

News of Sunday, 13th August, 2017

એશિયન શોટગન ચેમ્પિયનશીપમાં મહેશ્વરી ચૌહાણે ભારતને અપાવ્યા બે મેડલ

એશિયન શોટગન ચેમ્પિયનશીપમાં મહેશ્વરી ચૌહાણે ભારતને અપાવ્યા બે મેડલ

   મહેશ્વરી ચૌહાણે કઝાકિસ્તાનમાં ચાલતી 7મી એશિયન શોટગન ચેમ્પિયનશીપમાં મહિલા સ્કીટની વ્યક્તિગત સ્પર્ધામાં કાંસ્યપદક જીતીને આ સ્પર્ધામા પહેલીવાર ભારતને પદક અપાવ્યો છે આ ઉપરાન્ત મહેશ્વરીએ ટિમ સ્પર્ધમાં રશ્મિ રાઠોડ અને સાનિયા શેખ સાથે મળીને રજત પાદક જીત્યો હતો ચેમ્પિયનશીપમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 6 પદક જીત્યા છે

 (12:39 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS