Samachar Sports

News of Sunday, 13th August, 2017

શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં સુરેશ રેનાની વાપસી શકય : એનસીએમાં તાલીમ શરૂ કરી : ટીમમાં સમાવેશ માટે કે.એલ. રાહુલ, યુવરાજ સાથે હરીફાઇ

શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં સુરેશ રેનાની વાપસી શકય : એનસીએમાં તાલીમ શરૂ કરી : ટીમમાં સમાવેશ માટે કે.એલ. રાહુલ, યુવરાજ સાથે હરીફાઇ

   નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના વાપસી માટે પ્રયાસોક રી રહેલા સુરેશ રૈનાને આનંદના સમાચાર મળે તેવી શકયતા છે. રૈયા ટુ઼ક સમયમાં ભારતીય ક્રિકેટટીમના ડ્રેસમાં જોવા મળશે. શ્રીલંકા સામે ટેસ્ટ સીરીજ બાદ વન-ડે અનેટી-ર૦ શ્રેણી રમાવાની છે. આ શ્રેણીમાં સુરેશ રૈનાની પસંદગ અંગે વિચાર કરવામાં આવશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. રેના હાલમાં બેંગ્લોરની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં તાલીમ લઇ રહ્યો હોવાથી ભારતીય ટીમમાં સમાવેશની ચર્ચાને જોશ મળ્યું છે.

 (12:17 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS