Samachar Sports

News of Sunday, 13th August, 2017

યુવરાજસિંહના રમૂજ : પાર્થિવને ગાંગુલીના પુત્ર જેવો ગણાવ્યો

યુવરાજસિંહના રમૂજ : પાર્થિવને ગાંગુલીના પુત્ર જેવો ગણાવ્યો

   નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ટ યુવરાજ સિંહે વધુ એક વખત સાબિત કર્યુ છે કે તેની રમૂજ કરવાની કળા સામે કોઇ ટકી શકે તેમ નથી. આ વખતે યુવરાજે ઇન્સ્ટ્રાગ્રામ ઉપર પાર્થિવ પટેલને શિકાર બનાવ્યો છે. પાર્થિવ પટેલે ઇન્સ્ટાગ્રામ ઉપર જુનો ફોટો મુકયો છે. જેમાં તે સૌરવ ગાંગુલી સાથે છે. આ ફોટો ઉપર યુવરાજ કોમેન્ટ કરી હતી કે તે દાદા (સૌરવ ગાંગુલી)ના પુત્ર જેવો દેખાઇ રહ્યો છે. યુવરાજની આ કોમેન્ટથી ઇન્સ્ટ્રાગમ ઉપર રમૂજ ફેલાઇ હતી.

 (12:16 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS