Samachar Sports

News of Sunday, 13th August, 2017

રવિન્દ્ર જાડેજા ઉપર પ્રતિબંધના નિર્ણયથી કોહલી નારાજ

રવિન્દ્ર જાડેજા ઉપર પ્રતિબંધના નિર્ણયથી કોહલી નારાજ

   કેન્ડી : રવિન્દ્ર જાડેજા ઉપર આઇસીસીના પ્રતિબંધના નિર્ણયથી કેપ્ટન વિરાટ કોહલી નાખુશ છે. ઇશારામાં આઇસીસીને તાકતા કહ્યું હતું કે, એવી આશા છે કે ભવિષ્યમાં તમામ ખેલાડીઓ માટે એક સમાન નિર્દેશકની અમલવારી કરવામાં આવશે. વધુમાં એમ પણ કહ્યું કે એક સમાન નિર્દેશોના કારણે મેદાનમાં કેવી રીતે વર્તવુ તે અંગે ખેલાડીઓમાં જાગૃતતા આવશે. કોહલીએ કહ્યું હતું કે રમતના મેદાનમાં થતી તમામ હરકતો જોશમાં આવીને થાય છે. જો કે ખેલાડીઓને ખબર નથી હોતી કે કોઇ હરકતના કારણે તેના ઉપર પગલા લેવાઇ શકે છે.

 (12:16 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS