Samachar Sports

News of Sunday, 13th August, 2017

મિલ્ખાસિંહ બન્યા WHOના ગુડવીલ એમ્બેસેડર

મિલ્ખાસિંહ બન્યા WHOના ગુડવીલ એમ્બેસેડર

   નવી દિલ્હી : મહાન એજલિટ મિલ્ખા સિંહને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પૂર્વ એશિયા માટે શારીરિક ગતિવિધિ સંબંધીત બાબતોમાં ગુડવીલ એમ્બેસેડર તરીકે નિયુકિત આપી છે. સ્વાસ્થ્ય સંગઠનના દક્ષિણ એીશયા વિસ્તારના દિર્નેશકબ પૂનમ ખેત્ર પાલે કહ્યું હતું કે સ્વાસ્થ્ય માટે શારીરિક પ્રવૃતિઓને મહત્વ આપવું ખુબ જરૂરી છે.

 (12:15 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS