Samachar Sports

News of Sunday, 13th August, 2017

આર્સેનલના ફૂટબોલરે કરાવ્યું શિવના બીજ મંત્રનું ટેટુ

   નવી દિલ્હી : આર્સેનલના સ્ટાર ફૂટબોલ ખેલાડી થિયો વોલ્કોટ એક ખાસ ટેટુ માટે સમાચારોમાં આવ્યો છે. વોલ્કોટે ચેના ટવીટર એકાઉન્ટ ઉપર નવા ટેટુની તસ્વીર મુકી છે. આ ટેટુ હિન્દુ ધર્મથી પ્રભાવીત છે વોલ્કોટે પીઠ ઉપર ઓમ નમઃ શિવાયનું પેટુ ચિરાયું છે. ચાહકો સામે ટેટુ બાબતે ખુલાસો કરનાર વોલ્કોટે કહ્યું તું કે ઓમ નમઃશિવાય દિલ ખોલવાવાળો, નફરત, દ્વેષ અને ડર ઓછો કરનારો મંત્ર છે.

 (12:13 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS