Samachar Saurashtra

News of Sunday, 13th August, 2017

જામ ખંભાળિયા નજીક કારની ઠોકરે ગાયનું મોત

   જામખંભાળિયા : જામખંભાળિયા -દ્વારકા હાઇવે પર શનિવારે રાત્રે જામનગરથી મીઠાપુર તરફ જઇ રહેલી ૧ ટાવેરા મોટરકારના ચાલકે રસ્તા પરથી પસાર થતી ૪ ગાયો ને અડફેટે લીધો હતી. આ જોરદાર ટક્કરના કારણે ૧ ગાયનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયું હતું જયારે ર ગાયને ગંભીર ઇજાઓ સાથે અહીંની લાભુબેન બચ્છા હોસ્પીટલમાં સારવાર મટો મોકલવામાં આવી હતી.

 (12:18 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS