Samachar Saurashtra

News of Sunday, 13th August, 2017

દીવના ઇતિહાસમાં પ્રશાસકના હસ્તે પ્રથમવાર થશે ધ્વજવંદન

   દીવ : દીવમાં ૧પ ના આઝાદી દિનની ઉજવણી કરવા પ્રશાસન પૂરજોશમાં તૈયારીમાં લાગી ગયેલ છે  ઇતિહાસમાં પ્રશાસકના હસ્તે પહેલીવાર ધ્વજવંદન થશે. પ્રશાસક પ્રફુલ પટેલના તા. ૧પ્ મી ઓગસ્ષ્ટે સાંજે કોસ્ટગાર્ર્ડના એરક્રાફટ દ્વારા સાંજે પાંચ કલાકે દીવ પહોંચશે એરપોર્ટ દીવ કલકેટર પી.એસ.જાની રીસીવ કરશે. સરકીટ હાઉસે આઇઆરબીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ અધિકારીગણ સાથે મીટીંગ અને દીવના વિકાસની ચર્ચા થશે.

 (12:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS