Samachar Saurashtra

News of Sunday, 13th August, 2017

ડેમુ ટ્રેન અડફેટે આધેડનું મૃત્યુ

   મોરબી : મોરબીના માધાપરમાં રહેતા મહેશભાઇ પ્રભાશંકર રાવલ નાના વિપ્ર પ્રૌઢ પાવર હાઉસમાં નવા મકાન માટે મીટરના નાણા ભરીને પરત ઘેર જવા નીકળ્યા હતા ત્યારે નટરાજ રેલ્વે ફાટક પાસે ડેમુ ટ્રેન હડફેટે ચડી જતા ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું.

 (12:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS