Samachar Saurashtra

News of Sunday, 13th August, 2017

પ્રભાસ પાટણના રહેણાક મકાનમાં અમેરિકનોને ખંખેરતું કોલ સેન્ટર : બે ઝડપાયા : કોલ સેન્ટરના તાર અમદાવાદ સુધી લંબાયા

   વેરાવળ : પ્રભાસપાટણના એક રહેણાંક મકાનમાંથી વિદેશી નાગરિકો પાસેથી પૈસા પડાવાવનો હેતુસર ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર એસ.ઓ.જી.એ. બાતમીના આધારે દરોડો પાડી બે લેપટોપ, ત્રણ મોબાઇલ, બે મેજીક જેક એક લાખની કિંમતના ઇલકેટ્રોનીકસ ઉપકરોણની સાથે પ્રભાસપાટણ તથા પોરબંદરના એક-એક શખ્સની અટક કરી આઇટી એકટ અને છેતરપી૯ીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 (12:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS