Aajnu Havaman
Aajnu Panchang
Aajno Time Pass

KumarbhaiGandhi

Aries

મેષ

(અ.લ.ઈ.)

સાહસિકો માટે અનુકુળતા વાળો સમય રહેવાનો મિલ્‍કતનો પ્રશ્નોમાં અનુકુળતા રહેવાની પ્રવાસનું આયોજન થાય.

rashifal-line

Taurus

વૃષભ

(બ.વ.ઉ.)

મહત્‍વના કાર્યમાં અંગત ધ્‍યાન દેજો તકનો લાભ મલવાનો ઉધારી ધંધાથી દૂર રહેજો રાજકીય પ્રવૃતિ વધવાની.

rashifal-line

Gemini

મિથુન

(ક.છ.ઘ.)

ધંધામાં નાણાભીડનો અહેસાસ થાય અંગત જીવનમાં પરિવર્તનની ઇચ્‍છા ફળવાની મિત્રો સાથે પ્રવાસ થાય.

rashifal-line

Cancer

કર્ક

(ડ.હ.)

સંપત્તિના પ્રશ્નોને લઇને પ્રવાસ થાય શેર સટ્ટામાં લાભ રહે. પ્રિયજની મુલાકાત થાય કર્જમાં રાહત રહે.

rashifal-line

Leo

સિંહ

(મ.ટ.)

સંતાનોની સગાઇ લગ્નના કાર્યોમાં વિધ્નો દૂર થતા જોઇ શકાય ધાર્મિક કાર્ય પાછળ ખર્ચ રહે વિદેશથી લાભ.

rashifal-line

Virgo

કન્યા

(પ.ઠ.ણ.)

રહેણાકના મકાનમાં રીનોવેશનની ઇચ્‍છા ફળવાની ભાગીદારો સાથે સુમેળ રાખવો. વીલ વારસાના પ્રશ્નોમાં જાળવવું.

rashifal-line

Libra

તુલા

(ર.ત.)

મહત્‍વની વ્‍યકિતની મુલાકાત થાય ભાઇ-બહેનો સાથે પ્રવાસનું આયોજન થાય. મકાન ખરીદીની ઇચ્‍છા ફળે.

rashifal-line

Scorpio

વૃશ્ચિક

(ન.ય.)

નવીન કામગીરીઓ હાથ ઉપર આવે આવેશથી દૂર રહેજો લગ્ન જીવનમાં ગેર સમજોથી દૂર રહેજો.

rashifal-line

Sagittarius

ધન

(ભ.ધ.ફ.ઢ.)

નિયમિતતા કેળવવી જરૂરી છે. ખરીદી પાછળ ખર્ચ રહે પરિવારના સભ્‍યો સાથે દલીલબાજી થી દૂર રહેજો.

rashifal-line

Capricorn

મકર

(ખ.જ.)

આવક વધારવાના પ્રયત્‍નો ફળવાના જીવનમાં જોમજુસ્‍સો, જાળવી રાખવી સંતાનોનો સહકાર સારો રહેશે પ્રવાસ થાય

rashifal-line

Aquarius

કુંભ

(ગ.શ.સ.)

રચનાત્‍મક કાર્યોમાં સફળતા વાળો સમય રહેશે. નાણાકીય બાબતોમાં સતર્કતા રાખજો ધાર્મિક યાત્રા પ્રવાસ થાય.

rashifal-line

Pisces

મીન

(દ.ચ.ઝ.)

આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્‍યાન રાખજો ભાઇ-બહેનો સાથે મતભેદો ટાળવા કાનૂની પ્રશ્નોથી દૂર રહેજો.

rashifal-line
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS