Samachar Rajkot

News of Sunday, 13th August, 2017

એડવોકેટ પ્રકાશભાઇ ૭૮૬ નંબરના દિવાના : ચલણી નોટ-બીલ-ટીકિટોનો સંગ્રહ : વર્લ્‍ડ રેકર્ડ નોંધાવવાની નેમ

   રાજકોટ : વ્‍યવસાયે એડવોકેટ એવા પ્રકાશભાઇ ૭૮૬ નંબરની  ભારે દિવાના છે. પ્રકાશભાઇએ છેલ્લા ૪૦ વર્ષમાં રૂ. ૧ થી લઇને રૂ. પ૦૦ સુધીની ચલણી નોટો કે જેમાં ૭૮૬ નંબર હોય તેવી રૂ. બે લાખની નોટનો સંગ્રહ કરેલ છે. ચલણી નોટ ઉપરાંત રેલ્‍વે બસ ટિકિટ-કોઇ ખરીદીના બીલમાં પણ જો ૭૮૬ નંબર પ્રથમ-છેલ્લે અથવા વચ્‍ચે આવતા હોય તો આવી ટીકિટ વીલનો પણ સંગ્રહ કરેલ છે

   પ્રકાશભાઇ કહે છે કે તેનો આ શોખ વર્લ્‍ડ રેકોર્ડ કરવા માટે છે.

 (01:21 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS