Samachar Rajkot

News of Sunday, 13th August, 2017

રસુલપરામાં શાહરૂખ સંધીના ઘરમાં દરોડોઃ ૨૬ હજારના દારૂ કબ્જે

   રાજકોટઃ તાલુકા પોલીસ મથકના પી.આઇ. વણઝારાની રાહબરીમાં પી.એસ.આઇ. બી.ડી. રાઠવા અને ટીમે ગોંડલ રોડ રસુલપરા-૪માં શાહરૂખ કરીમભાઇ નકુમ (સંધી)ના ઘરમાં દરોડો  પાડી રૂ. ૨૬૧૦૦નો ૮૭ બોટલ દારૂ જપ્ત કર્યો છે. શાહરૂખ ઘરે હાજર ન હોઇ તેની શોધખોળ હાથ ધરી છે.

    

 (11:44 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS