Samachar Rajkot

News of Sunday, 13th August, 2017

સાત હનુમાન પાસેથી ભરત, વિશાલ અને પરેશ બે બોટલ દારૂ સાથે પકડાયા

   રાજકોટઃ કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે રૂડા ટ્રાન્સપોર્ટ નગર જવાના રસ્તે હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક સહિતે ભરત દેવશીભાઇ મકવાણા, વિશાલ ભવાનભાઇ મકવાણા અને પરેશ ઉર્ફ ગુગો જાદવભાઇ કુમારખાણીયાને બાઇકમાં બે બોટલ દારૂ રાખીને નીકળતાં પકડી લીધા હતાં.

 (11:43 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS