Samachar Rajkot

News of Sunday, 13th August, 2017

પેડક રોડ પર કવાર્ટરમાં જૂગારનો દરોડોઃ છની ધરપકડ

   રાજકોટઃ બી-ડિવીઝનના પી.એસ.આઇ. એચ. એમ. ઝાલા, પી.એસ.આઇ. જેબલીયા સહિતના સ્ટાફે પેડક રોડ પર અટલ બિહારી બાજપેઇ ઓડિટોરીયમ પાસે સફાઇ કામદાર આવાસ યોજના કવાર્ટર નં. ૬માં દરોડો પાડી સંજય બટુકભાઇ વાઘેલા, નવીન રમેશભાઇ પઢીયાર, જગદીશ કનુભાઇ વાઘેલા, વિક્રમ ગોધરનભાઇ ઝાલા, રાહુલ રાજુભાઇ વાણીયા અને આકાશ પ્રવિણભાઇ નૈયાને પકડી લઇ રૂ. ૮૧૫૦ની રોકડ તથા ગંજીપાના કબ્જે લીધા છે.

 (11:43 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS