Samachar Rajkot

News of Sunday, 13th August, 2017

ભોલા પ્રિન્ટમાં જૂગારનો દરોડોઃ ૨૮ હજાર સાથે ૯ પકડાયા

ભોલા પ્રિન્ટમાં જૂગારનો દરોડોઃ ૨૮ હજાર સાથે ૯ પકડાયા

      રાજકોટઃ બી-ડિવીઝન પી.આઇ. કે.એમ. રાવલની રાહબરી હેઠળ પી.એસ.ાઇ. મુછાલ, મહેશગીરી, મહેશભાઇ, અજીતભાઇ, ભાનુભાઇ, નિશાંતભાઇ સહિતે કુવાડવા રોડ ભોલા પ્રિન્ટ નામના સાડીના કારખાનામાં દરોડો પાડી પરેશ ગોરધનભાઇ છાટબાર, જીતેન્દ્ર નવનીતભાઇ દંગી, નરેશ મનસુખભાઇ દવે, હરીશ ધીરજલાલ પંડ્યા, જયરાજ ભનુભાઇ, રાજેશ રસિકલાલ પડીયા, પિયુષ પ્રવિણભાઇ મચ્છર, હિરલ વસંતલાલ છાંટબાર, ભાવેશ પ્રવિણચંદ્ર ડેલાવાળાને જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૨૮૨૫૦ની રોકડ કબ્જે લીધી હતી.

       

 (11:41 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS